Umbre Ubhi(Album Version) - Falguni Pathak

歌手:Falguni Pathak · 专辑:O Piya · 发行:2001-01-01
歌曲信息
歌曲名:Umbre Ubhi(Album Version)
歌手:Falguni Pathak
所属专辑:O Piya
发行时间:2001-01-01
介绍:《Umbre Ubhi(Album Version) - Falguni Pathak》Falguni Pathak & Falguni Pathak演唱的歌曲,由未知作词、未知作曲。 如果你觉得好听,欢迎分享给朋友一起看看歌词,一起支持歌手!
Umbre Ubhi(Album Version) - Falguni Pathak 文本歌词
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના; ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના.
ગામને પાદર ઘૂઘરા વાગે, ઊંઘમાંથી મારાં સપનાં જાગે, સપનાં રે લોલ વ્હાલમનાં.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના.
કાલ તો હવે વડલાડાળે ઝૂલશું લોલ, કાલ તો હવે મોરલા સાથે કૂદશું લોલ, ઝૂલતાં ઝોકો લાગશે મને, કૂદતાં કાંટો વાગશે મને, વાગશે રે બોલ વ્હાલમના.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના.
આજની જુદાઇ ગોફણ ઘાલી વીંઝશું લોલ, વાડને વેલે વાલોળપાપડી વીણશું લોલ.
વીંઝતાં પવન અડશે મને, વીણતાં ગવન નડશે મને, નડશે રે બોલ વ્હાલમના.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના; ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના.
Umbre Ubhi(Album Version) - Falguni Pathak LRC歌词
当前歌曲暂无LRC歌词
其他歌词